અમારું લક્ષ્ય

  • શાળા પર્યાવરણને રમણીય બનાવવું.
  • દરેક વર્ગમાં સાઉન્ડ સીસ્ટમ ઉભી કરવી.
  • નવો યુનિફોર્મ 
  • શૈક્ષણિક ગુણવત્તા વધારવી
  • સરસ્વતી મંદિરનું નિર્માણ
  • સ્ટેજ અથવા સભાખંડનું નિર્માણ કરવું.
  • પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ.
  • ધોરણ.૧ થી ૪ માં બાળકોને બેસવા અને લખવા ડેસ્ક મુકાવવા.
  • શાળાની દીવાલો પર શૈક્ષણિક પેન્ટિંગ કરાવવું.
  • રમતના સાધનો અને મેદાનમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવી.

No comments:

Post a Comment